Posts

Inquiry Form

  પ્રમુખ કેરિયર ગાઇડન્સ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે.  આપે કેરિયર કાઉન્સેલિંગ કરાવવાનો નિર્ણય લીધો છે એ આપના જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય છે. અમે આપનો સંપર્ક કરીને આપણે યોગ્ય માર્ગદર્શન આપી શકીએ એ માટે અહિયાં આપેલ ગુગલ ફોર્મમાં આપની માહિતી ભરી દેશો. અમે આપનો ટૂંક સમયમાં સંપર્ક કરીશું. Loading…

Pramukh Career Counselling Process

   પ્રમુખ કેરિયર ગાઇડન્સ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપે કેરિયર કાઉન્સેલિંગ કરાવવાનો નિર્ણય લીધો છે એ આપના જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય છે. આપનું કેરિયર કાઉન્સેલિંગ સારી રીતે થાય એ માટે અહીંયા જે પ્રોસેસ આપેલી છે તેને    સ્ટેપવાઈઝ પૂર્ણ કરશો. સૌ પ્રથમ આખી પ્રોસેસ વાંચી લેશો.     Step A Pre-Counseling Information Form:  https://forms.gle/Px7sfdKgASq55gyz7 નોંધ: પ્રિ કાઉન્સેલિંગ ફોર્મ Google Form છે. ફોર્મમાં માંગવામાં આવેલી વિગતો સાચી ભરવી. કારણકે આ બધી માહિતી કાઉન્સેલિંગ કરવા માટે ખૂબ મહત્વની છે.